idioms and phrases in gujarati



Idioms and phrases meaning in gujrati


Hello  friends,  welcome  to  your  new  post, I  will  let  you  know  today  idioms  and  phrases  in  gujarati. Today's  topic  is  about Gujarati  idioms.  Today  I  will  give  you  information  about  Gujarati  idiom  and  its  meaning. Friends,  if  you  study  Gujarati  subject,  you  need  to  know  about  the  idioms  that  come  in  it,  then  today  we  will  give  information  about  it.


 Idioms and phrases in gujarati

idioms and phrases in gujarati
Idoms-and-phrases-in-gujrati 

 




[ 1 ] ટાપસી પુરવી - ચાલતી વાતને ટેકો આપવો


[ 2 ]પાટી મેલાવવી - દોડાવવું


[ 3 ] પસીનમાં રેબ જેબ થઈ જવું - પરસેવે લથ બથ થઈ જવું


[ 4 ] માઝા મુકવી - મર્યાદા ત્યજી દેવી


[ 5 ] ખાલી ઘોડા દોડાવવા - નકામા વિચારો કરવા


[ 6 ] ગામનું નાક રહેવું - ગામની પ્રતિષ્ઠા સચવાવી


[ 7 ] જીભના ઝપાટા મારવા - ગપ્પા મારવા


[ 8 ]કાપલો કાઢી નાખવો - બધું ખાઈ જવું


[ 9 ] ઉગારી લેવું - બચાવી લેવું


[ 10 ]વાત કળાય જવી - સમજાય જવું


[ 11 ] રાડ ફાટી જવી - ભયથી ચીસ પડી જવી 


[ 12 ] વદન કરમાય જવું - નિરાશ થઈ જવું


[ 13 ] ઉમેદ બર ન આવવી - આશા સફળ ન થવી


[ 14 ] શાખ જામવી - પ્રતિષ્ઠા ઉભી થવી


[ 15 ] એક ના બે ન થવું - પોતાની વાત પર મક્કમ રહેવું


[ 16 ] સડક થઈ જવું - આશ્ચર્યમૂઢ થઇ જવું


[ 17 ] નામ લજવવું - અપકીર્તિ આપવવી


[ 18 ] મેણું મારવું - કડવા શબ્દો કહેવા


[ 19 ] બેડલો પાર થવો - ઈચ્છા હેમખેમ પાર પડવી


[ 20 ] ઘોડલા ખેલવા - મોજમજા કરવી


[ 21 ] ઢુંકવા ન દેવું - નજીક આવવા ન દેવું 


[ 22 ] તડકી છાંયડી જોવી - સુખ અને દુઃખ જોવા


[ 23 ] ઘરનો મોભ તૂટી પડવો - ઘરની મુખ્ય વ્યક્તિ મૂર્તયું પામવી


[ 24 ] છીન ભીન થઈ જવું - વેરણ છેરણ થઇ જવું


[ 25 ] આંખ ભીની થઇ જવી - આંખ માં આંસુ આવવા


[ 26 ] અવાજ તરડાય જવો - ગદગદીત થવું


[ 27 ] વાદળ જેવું મન કરવું - હળવા ફૂલ થઇ જવું


[ 28 ]નિકંદન કાઢવું - જડ મૂળ માંથી નાશ કરવું


[ 29 ]  હિંમત ન ચાલવી - વિશ્વાસ ન રહેવો


[ 30 ] પરાધીનતા ભોગવવી - લાચારી સહેવી


[ 31 ] ધમકી બતાવવી - બીક બતાવવી


[ 32 ] ભારે થઈ પડવું - અઘરું લાગવું


[ 33 ] જીભ ન ઉપડવી - બોલવાની હિંમત ન થવી


[ 34 ] આંખ સામે તરી રહેવું - એવું ને એવું દેખાવું


[ 35 ] માથું ફૂટવું - ખૂબ માનસિક વેદના થવી


[ 36 ] જોખમ ખેડવું - સાહસ કરવો


[ 37 ] હૃદય સાથે ચાંપવું - પ્રેમથી ભેટવું


[ 38 ] તેડી લાવવું - બોલવી લાવવું


[ 39 ] વાવડ ઉતરી આવવા - સમાચાર મળવા


[ 40 ] લોભેલોભે આવવું - કંઈક મેળવવાની આશા રાખવી 


[ 41 ] મનમાં કંઈક ઉતારવું - મનમાં કંઈક નક્કી કરવું


[ 42 ] દખ લગાડવું - માઠું લગાડવું 


[ 43 ] ખટપટ કરવી - વાટાઘાટ કરવી


[ 44 ] રસ પડવો - મજા આવવી


[ 45 ] વાતે વળગવુ - વાતો કરવામાં વ્યસ્ત રહેવું


[ 46 ] હોંકારો દેવો - સ્વીકૃતિ દેવી


[ 47 ] મનમાં મારગ કરી દેવો - દિશા મળી જવી


[ 48 ] આંખ સામે આંખ ન મંડાવી - જોવાની હિંમત ન હોવી


[ 49] છુટકારો થવો - મુક્તિ મેળવી 


[ 50 ] ઊંઘ ઊડી જવી - ચિંતા તુર થઈ જવું


[ 51 ] મજાનો ખોરાક મળી જવો - પંચાત કરવા માટેની તક મળી જવી


[ 52 ] જીવતર ધૂળ હોવું - જીવતર નિરર્થક હોવું


[ 53 ] ભાર જણાવવો - ચિંતા વધી જવી


[ 54 ] શોકના વાદળ છવાઈ જવા - અત્યંત શોકમગ્ન થઇ જવું 


[ 55 ] ડોળો ત્રાસો કરવો - ત્રાસી આંખે જોવું


[ 56 ] અર્પણ કરવું - માનપૂર્વક આપી દેવું


[ 57 ] જિંદગી નો થાક અનુભવવો - જિંદગી થી કંટાળી જવું


[ 58 ] દિલ તૂટવું - નિરાશ થઇ જવું


[ 59 ] પતો ન ખાવો - ગોઠવાઈ ન શકવું 


[ 60] શેર સૂંઠ ખાવી - પુરી તાકાત હોવી


[ 61 ] કુળને ઉજાળવું - કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું


[ 62 ] ઉપર ઉઠવું - ચડિયાતા થવું


[ 63 ] નીચે પડવું - વધારે ઉતરતાપણું દર્શાવવું 


[ 64 ] મહેનત લૂંટવી - પરસેવા ની કમાણી પચાવી પાડવી


[ 65 ] ભોગ ભોગવવા - ભોગવિલાસ માણવા


[ 66 ] દખલ ન કરવી - દરમિયાન ગિરી ન કરવી


[ 67 ] કમર કસવી - હિમ્મત થી કામ તૈયાર થવું


[ 68 ] ડગ ભરવા - આરંભ કરવો


[ 69 ] બળ ઉભરવું - હિંમત આવવી


[ 70 ] આડા ફરવું - વિરોધ દર્શાવવો


[ 71 ] આંધળી બલા વળગવી - અવિચારી ઉપાધિ આવી પડવી


[ 72 ] વાર્યા ન વરવું - સમજાવવા છતાં ન માનવું


[ 73 ] કુદી પડવું - સાહસ કરવું


[ 74 ] પગ છોડવા - પગ મોકળા કરવા 


[ 75 ] પાશ ફેકવો - ગળામાં ગાળિયો નાખવો


[ 76 ] આયુધારા વહેવી - જીવતા રહેવું


[ 77 ] રસ્તો કરી જવો - ઉપાય શોધવો 


[ 78 ] ચારે છેડા ભરી જવા - ચારે બાજુથી પ્રેમ પ્રાપ્ત કરવો


[ 79 ] ટાંકા ભરી જવા - રૂઝાવી દેવું


[ 80 ] ઠાર્યા ઠરી જવું - જીવન સમાપ્ત થઇ જવું


[ 81 ] નજરે ચડવું - ધ્યાનમાં આવવું


[ 82 ] ધ્યાન ખેંચવુ - લક્ષ્ય દોરવું


[ 83 ] સંગ્રામ ખેલવો - લડાય લડવા જવું


[ 84 ] ચાંચેથી પુરા કરવા - ખાવાના બધાજ કણાં ચાંચમાં લઈને ખાય જવા


[ 85 ] ફાંટફાટા પેટ ભરવું - વધારે પડતું ખાવું


[ 86 ] માર્ગ કાઢવો - ઉપાય શોધવો 


[ 87 ] ઘર ભેગા કરવા - ઘર માં પહોંચાડવા


[ 88 ] સફર ના ફળ હોવા - મહેનત ના ફળ મળવા


[ 89 ] દોષમુક્તિ થઇ જવી - દોષનો એકરાર કરવા થી હળવા ફૂલ થઈ જવું


[ 90 ] ઝાઝા હાથ માંગવા - ઝાઝા હાથ રળિયામણા


[ 91 ] છળી મરવું - ચોંકી જવું 


[ 92 ] જીવમાં જીવ આવવો - ભય દૂર થતાં નિરાંત થવી


[ 93 ] ચકળવકળ આંખો ફેરવવી - ફાટી આંખે આમ તેમ જોવું


[ 94 ] ફોડ પાડીને વાત કરવી - વિગતવાર ખુલાસો કરવો


[ 95 ] કરવા ખાતર ન કરવું - યંત્રવત ન કરવું


[ 96 ] ખંડન કરવું - રદ કરવું


[ 97 ] માનવતા જાગી ઉઠવી - સહાનુભૂતિ થવી


[ 98 ] મૂર્તયું ની ચાદર ઓઢીને સૂવું - મૂર્તયું પામવું


[ 99 ] જીવન જોખમ ખેડવું - સાહસ કરવું


[ 100 ] ઢળી પડવું - મરણ દશામાં ગબડી પડવું


◆  Top 50 important  full form - Click here

If  you  like  this  information,  please  share  it  with  your  friends.  For  more  information, visit  our  website.




Post a Comment

0 Comments