sarkari sahay yojana gujarat 2020

Atmanirbhar Gujrat Sahay Yojana-2 ( AGSY ) 2020


So  friends,  Gujrat  government  has  announced  a scheme  called  Atmanirbhar  Gujrat  Sahay  Yojana-2. The  scheme  will  benefit  small  traders,  middel  class individual  and  individual  artisans.  So  friends  let  us understand  this  plan  in  gujarati  language.

sarkari sahay yojana gujarat 2020
sarkari sahay yojana gujarat 2020



sarkari sahay yojana gujarat 2020

( ગુજરાત સરકારની નવી યોજના 2020 ) 


નાના માણસો માટે નવી યોજના - આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-2


તો મિત્રો તમે બધા જાણો જ છો કે આજના સમયમાં કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે. આવા સમયે ઘરની બહાર નીકળવું પણ ખૂબ મુશ્કિલ બની રહ્યું છે. આવી પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે એક નવી યોજના આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-2 બહાર પાડવામાં આવી છે.




●  તો  મિત્રો  કોવિડ-19  ના  લીધે  સર્જાયેલી  પરિસ્થિતિમાં  આર્થિક ઉર્પાજનની      પ્રવૃત્તિ  ને  વેગવાન  બનાવવા  ગુજરાત  સરકાર  નું  મોટું  અને  સંવેનદનશીલ        પગલું  એટલે  આત્મનિર્ભર  સહાય  યોજના.



●  આ  યોજનાના  પ્રથમ  તબક્કામાં  1  લાખ  સુધીની  ધિરાણ  મર્યાદા  હતી.



●  હવે  તમને  મળશે  રૂ.1  લાખ  થી  વધુ  અને  રૂ.2.50  લાખ  સુધીનું  ધિરાણ      મળશે.



●  જે  આ  યોજના  નો  લાભ  લેશે  તે  લોકોને  ચૂકવવાનું  છે  માત્ર  4%                વાર્ષિક  વ્યાજ,  બાકીનું  4%  વાર્ષિક  વ્યાજ  સરકાર  ભોગવશે. 



●  આ  યોજના  ના  ફોર્મ  તા.  01-07-2020  થી  તમને  સહકારી  બેંકો  માંથી      મળશે.  તા.  30-09-2020  સુધીમાં  તમારે  આ  ફોર્મ  ભરી  સહકારી  બેંકો        માં  પરત  કરવાના  રહેશે.



●  ગુજરાત  રાજ્ય  સહકારી  બેન્ક  લી  તથા  રાજ્યમાં  આવેલી  નાગરિક              સહકારી  બેંકોમાં  અરજી  કરનાર  લાભાર્થીઓને  તેમની  પાત્રતાના  આધારે        સહકારી  બેંકો  દ્વારા  જેટલું  ધિરાણ  નક્કી  કરવામાં  આવે  તેટલું  ધિરાણ          તેમને મળી શકશે.



●  આ  યોજના  માં  તમારે  પ્રથમ  6  મહિનામાં  કોઈ  પણ  હપ્તો  ભરવાનો            નથી.  ત્યારબાદ  30  સરખા  માસિક  હપ્તામાં  ધિરાણ  તથા  વાર્ષિક  વ્યાજ        ભરવાનું  રહેશે.



●  આ  યોજનથી  તમને  ખૂબ  જ  લાભ  થશે.  નાના  વેપારીઓ,  મધ્યમ  વર્ગનાં      વ્યક્તિઓ  અને  વ્યક્તિગત  કારીગરો  માટે  સરકારે  5000  કરોડ  નું  પેકેજ      જાહેર  કર્યું  છે.




          નાના  માણસો  માટે  મોટી  યોજના

 
●  વૈશ્વિક  મહામારીની  આ  આફત  માં  ગુજરાત  સરકાર  રાજ્યના  દરેક              નાગરિક ની  ચિંતા  કરે  છે  અને  તેમને  દરેક  પ્રકાર  ની  મદદ  માટે  કાર્યરત          છે. 

  - શ્રી  નીતિનભાઈ  પટેલ,  નાયબ  મુખ્યમંત્રી,  ગુજરાત  રાજ્ય




●  તો  મિત્રો  જો  તમારે  આ  યોજના  વિશે  વધુ  જાણવું  હોય  તો  આપણા          વિસ્તારો  ની  નજીક  ની  સહકારી  બેન્ક  ની  શાખનો  સંપર્ક  કરો.



●  આ  યોજના  નાના  વેપારીઓ,  મધ્યમ  વર્ગના  વ્યક્તિઓ  અને  વ્યક્તિગત        કારીગર  ને  ધ્યાનમાં  લઈને  કરવામાં  આવી  છે.



























Post a Comment

1 Comments

Thanks for comment.