Govermant-vacancy
Gujrat Indian army open bharati 2020
આર્મીની ભરતી રેલી - 29 જૂનથી ઓનલાઈન અરજી પ્રક્રિયા નો આરંભ
28 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભરતી યોજાશે.
Gujrat Indian army open bharti 2020
જે પણ લોકો Indian army માં રોજગારી લાભ લેવા માંગે છે અને દેશની સેવા કરવા માંગે છે. તેના માટે ખૂબ જ સારી ખબર છે. ગુજરાત રાજ્ય માં ઇન્ડિયન આર્મી ની ભરતી યોજાવાની છે. જેમાં સોલ્જર ની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભરતી ક્યાં અને ક્યારે યોજવવાની છે.
ગુજરાત રાજ્ય ના ક્યાં ક્યાં જિલ્લાના યુવાનો આ ભરતી માં જોડાય શકશે ?
ભારતીય સેના દ્વારા જુદી જુદી કક્ષા માટે 28 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે અને તેના સાબર સ્પોર્ટ સ્ટેડિયમમાં આ ભરતી યોજાશે. જેમાં આનંદ, ખેડા, અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટા-ઉદેપુર, ભરૂચ, ડાંગ, ગાંધીનગર, દાહોદ, મહિસાગર, નવસારી, નર્મદા, પાટણ, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા, વલસાડ જિલ્લાઓમાં તથા દમણ અને દાદરાનગર હવેલી જેવા કેન્દ્રશાસિત પ્રદેશના યુવાનોને તક મળશે.
કઇ કઈ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે ?
લશ્કરી દળમાં સોલ્જર-જનરલ ડ્યૂટી, સોલ્જર ટેક્નિકલ, ડ્રાઈવર-એમટી, એવિએશન એન્ડ એમયુનેશન એક્ઝામીનર, સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ, ક્લાર્ક, સ્ટોપકીપર, સોલ્જર ટેક્નિકલ તેમજ ટ્રેડમેન જેવી ઘણી બધી જ પોસ્ટ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતી માટે Qualification શુ જરૂરી છે ?
આ ભરતી માં તમે પણ જોડાવવા માંગતા હોય તો ટ્રેડમેન માં ધોરણ 10 મું પાસ અને ટ્રેડર્સમેનમાં 8 પાસ હોવું ખૂબ જ જરૂરી છે. તેમજ સિપોય ફાર્મ ની ભરતી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે પણ યુવાનો આ લાયકાત ધરાવતા હોય તેને રોજગારીની તક મળી શકશે. તે માટે કાર્યવાહી યોજાશે.
જેમાં રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાંથી ઉપસ્થિત થયેલા લાયકાત ધરાવતા ઉમેદવારોને લશ્કરી દળમાં ફરજ નિયુક્ત થવા દેશ સેવાની તક મળશે.
Read this Post
આ ભરતી ક્યારે યોજાશે અને ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકાશે ?
આ ભરતી 29 જૂનથી 12 ઓગસ્ટ સુધીમાં ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તેના ફોર્મ પણ ઓનલાઇન તેની official website ઉપર ભરી શકાશે.
જે ઉમેદવારો અરજી કરાવી નાખશે તે પછી ઉમેદવારોને તે અંગેની સીધી મોબાઈલ ઉપર મેસેજ દ્વારા 13 ઓગસ્ટ સુધીમાં પહોંચાડવા માં આવશે. વર્તમાન યુગમાં ઉચ્ચ અભ્યાસની ઉજળી તકોને લઈને યુવાવર્ગના શિક્ષણનું પ્રમાણ ઊંચું રહેવા પામ્યું છે.
તો મિત્રો આવી જ બીજી ઘણી સરકારી ભરતી, latest gk, current affairs તેમજ Govermant Vacancy માટે અમારી વેબસાઈટ ને વિઝિટ કરો. આ માહિતી ને તમારા મિત્રો સાથે પણ શેર કરો.
Post a Comment
0 Comments
Thanks for comment.